🟢 જાણ કરવા બાબતવિશ્વકર્મા સમાજ ન્યુઝ

Table of Content

વિશ્વકર્મા સમાજ ન્યુઝ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬
નો નવો અંક પ્રકાશિત થવાનો છે.
આ અંકમાં સમાજના સામાજિક, સાહિત્યિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી અને ફોટા નિઃશુલ્ક પ્રકાશિત કરવામાં આવશે.

➡️ ગુજરાતના તમામ વિશ્વકર્મા સમાજની સંસ્થાઓ, ટ્રસ્ટો અને મંડળોને આવરી લેવામાં આવશે.

વધુમાં વધુ ૫ ફોટા

માહિતી ૨૫૦ શબ્દો સુધી

ફોટા અને માહિતી વોટ્સએપ / ઈ-મેલ દ્વારા મોકલવા

📢 જાહેરાતના દર

ફુલ પેજ (ફોર કલર) – રૂા. 5000/-

હાફ પેજ – રૂા. 2500/-

ક્વાર્ટર પેજ – રૂા. 1250/-

ક્લાસિફાઇડ – રૂા. 650/-

📞 સંપર્ક : રાજેન્દ્ર પંચાલ
📱 94299 14972
📧 vishwakarmasamajnews@gmail.com

🔗 WhatsApp Group:
https://chat.whatsapp.com/Cua5eq5Etds452IzrY19Q0

Rajendra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured Posts

Featured Posts

24 Swaminarayan RO house wonder point CTM amrivadi Ahmedabad

SHREE VISHWAKRMA PUBLICATION

Featured Posts

© Copyright 2025. SHREE VISHWAKRMA PUBLICATION – All rights are reserved.